INFO:
શું ઘરમાં નવા જન્મેલા બાળક અથવા નવી આવેલી પુત્રવધૂના નામને રેશનકાર્ડમાં કઈ રીતે ઉમેરવું એને લઈને તમે પણ મૂંઝવણમાં છો? કઈ રીતે તમે ઘરમાં આવેલા નવા સદસ્યના નામની નોંધણી કરાવી શકશો? એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? શું ક્યાંય જવું પડશે કે ઘેરબેઠાં જ રેશનકાર્ડમાં નામ એડ કરી શકાશે?.. તમારા આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો. | How to add a new member
How to add a new member